WhatsApp

રિયા ચક્રવર્તી સાથેની ડ્રગ્સ ચેટ પર રકુલપ્રીત સિંહે NCBને સ્પષ્ટતા આપતા કહ્યું, ‘ડૂબ રોલ્ડ સિગરેટ હોય છે, ડ્રગ્સ નહીં’.

સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ શુક્રવારે એક્ટ્રેસ રકુલપ્રીત સિંહની પૂછપરછ કરી છે.…