narendramodi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરને જન્મદિવસની વધામણી આપી, કહ્યું- ખુદને નસીબદાર માનું છું કે મને હંમેશાં તેમનો સ્નેહ અને આશીર્વાદ મળતા રહ્યા છે.

લતા મંગેશકર પણ હંમેશાં પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા આપે છે. (ફાઈલ ફોટો) લતા મંગેશકર આજે સોમવારે 91 વર્ષના થઇ ગયા…