FD પર બેંક ઑફ બરોડા આપે છે જોરદાર વ્યાજ, 399 દિવસો માટે રોકાણ કરવું પડશે

નવા વર્ષની શરૂઆત પહેલા જ બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને ભેટ આપી છે. આ જાહેર ક્ષેત્રની બેંકે તેની રિટેલ ફિક્સ્ડ ડિપોઝિટ (રિટેલ FD) પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે.   નવા વ્યાજ દરો 26 ડિસેમ્બરથી 2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝીટ પર લાગુ થશે. વધારા પછી, બેંક હવે નિયમિત નાગરિકોને 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે … Read more