સ્વાતંત્ર્ય સેનાની વિશે નિબંધ,સ્વાતંત્ર્ય સેનાની વિશે ગુજરાતી નિબંધ,સ્વાતંત્ર્ય સેનાની વિશે માહિતી,સ્વાતંત્ર્ય સેનાની નિબંધ,સ્વાતંત્ર્ય સેનાની વિશે નિબંધ pdf,સ્વાતંત્ર્ય સેનાની નિબંધ ધો ,1,2,3,4,5,6,7,8,9,10,11,12
સ્વાતંત્ર્ય સેનાની નિબંધ: આપણો ભારત દેશ આશરે 200 વર્ષ સુધી અંગ્રેજો ની ગુલામી કરી. ત્યારબાદ 200 વર્ષ પછી આખરે 15ઓગસ્ટ 1947ના રોજ ભારત ને એક ગુલામી મુક્ત જીવન મળ્યું. ત્યારે ભારતને આઝાદી મળી.અને આ આઝાદી કાય સરળ રીતે નથી મળી.
અનેક વીરજવાનો,નેતાઓ,મહાન પરમાત્મા ઓ ની કુરબાની થી મળી છે. આ બધા લોકો એ ભારતને આઝાદી અપાવવા માં પોતાનું તન,મન, ધન બધું જ દેશને અર્પિત કરી દીધું. ત્યાર છેક આપડે આ આઝાદી ની સવાર હોય શકિયા છીએ.આઝાદી પાછળ આપડા સ્વાતંત્ર સેનાની ઓ નો ઘણો મોટો ફાળો રહ્યો છે.
સ્વાતંત્ર્ય સેનાની નું મહત્વ- Importance Of Freedom Fighters
સ્વતંત્રતા સેનાનીઓએ એવા બલિદાન આપ્યા કે જે કોઈ તેમના પ્રિયજનો માટે કરવાની કલ્પના પણ ન કરી શકે તેઓ એ દેશના લોકો ને પોતાના સ્વજનો અને દેશને પોતાનુ ઘર માની પોતાનો જીવ હસતા હસતા દેશ ને એક માટે કુરબાન કરી દીધો છે. તેમણે જેટલી પીડા, કષ્ટો અને વિપરિત સહન કર્યું છે તે શબ્દોમાં કહી શકાય તેમ નથી.
અને આપડે માત્ર એક કલ્પના જ કરી શકીએ કે જે માણસ ના હાથ માં હાથકડી પણ નોતી આવતી એ વીર ભગસિંહ પોતાની જાતે ગોળી મારી ને શહીદી વ્હોરી હતી.આવા તો અનેક જવનો એ પોતાની જાન દેશ ને નામ કરતા એક ક્ષણ પણ નથી થવા દીધી. આંજ ની યુવા પેઢી એ તો તેમના નિઃસ્વાર્થ બલિદાન અને પરિશ્રમ માટે તેમને ઋણી રહેવું જોઈએ.
આપણે ઈતિહાસમાં જોઈયે છીએ, કે મોટાભાગના સ્વાતંત્ર્ય સેનાનીઓ યુદ્ધ અથવા આઝાદી ની લડત કોઈ પણ તાલીમ લીધા વિના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા. તેઓ ખૂબ સારી રીતે જાણતા હતા કે આ વિરોધમાં ગયા તો જેલ ને માર માર્યા જશે.છતાંપણ દેશ ને આઝાદ કરવા માટે પોતાની જાત ની પરવા કર્યા વિના તેઓ નીકળી પડતા.
આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે શા માટે શીખવું જોઈએ?
સ્વાતંત્ર્ય સેનાનીઓ માત્ર અત્યાચારીઓ સામે શસ્ત્રો સાથે લડનારા લોકો નહોતા પરંતુ તેઓ એવા હતા જેઓ સાહિત્ય, કાયદાકીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં નાણાંનું યોગદાન આપનારા લોકો દ્વારા વિરોધમાં જોડાયા હતા. મોટાભાગના બહાદુર હૃદયોએ વિદેશી શક્તિઓ સામેની લડાઈનું નેતૃત્વ કર્યું.
તેઓએ તેમના સાથી લોકોને તેમના અધિકારોનો અહેસાસ કરાવ્યો તેઓ હિંસા કરીને અંગ્રેજોને ભારતમાંથી દૂર કરવાના પ્રયત્નો કરતા અને મહાત્મા ગાંધીજી જેવા લોકો અહિંસા થી પોતાના આંદોલનો ,હડતાળો, સત્યાગ્રહથી અંગેજો ને ભગાડવા ના પ્રયત્નો કરતા હતા.દેશ માં કોઈ ને કોઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલું હતું અને દેશ માટે પોતાનું જીવન અર્પિત કરી દીધું હતું
સ્વાતંત્ર સેનાનીઓ ના નામ- Freedom Fighters Name
આપણો દેશ આઝાદ થયો ત્યારે લોહીની નદીઓ વહેતી કરી દીધી હતી.ત્યારે ભારતને આઝાદી મળી છે.અને આ બધું સંભવ થયુ છે આપડા ક્રાંતિકારીઓ ને કારણે જે લોકો એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દેશ ને મદદ કરી છે.
તેમાં તો ઘણા સેનાની અને ક્રાંતિકારી તો એવા છે,કે જેમના નામ પણ આપણને ખબર નથી.જેમાં સમાવેશ થાય છે, પંડિત શ્યામજી કૃષ્ણવર્મા,પંડિત દીનયાળ ઉપાધ્યાય, ઉલ્લાશકર દત્તા, નની બાલા દેવી, બિર્શા મુંડા,મોજે રીબા, પીર અલી ખાન જેવા અનેક ગુમનામ સેનાની છે કે જેમના તો નામ એક કલ્પના જ છે.અને એવા ક્રાંતિકારીઓ વીર જવાનો કે જમને આપણે બધા જાણીએ ને સારી રીતે ઓળખીએ છીએ.
જે,આપણા લોકલાડીલા મહાત્મા ગાંધી,લોકમાન્ય ટિળક,વીર સાવરકર, વિનોબા ભાવે,મેડમ ભિખાયજી,વીર ભગસિંહ,રજા મનમોહન સિંહ,આપણા બધા ના સરદાર એવા સરદાર વલ્લભભાઈ પટેલ,જવાહર લાલ નહેરુ,ચંદ્રશેખર આઝાદ, તાત્યા ટોપે,આપડી બધાની લાડલી ઝાસી ની રાણી લક્ષ્મીબાઈ કે જે ખુબ લડ્યા હતા.
ત્યાર બાદ મહારાણા પ્રતાપના, રાજગુરુ સુખદેવ,સહદેવ, સુભાષ ચંદ્ર બોઝ લાલ બહાદુર શાસ્ત્રી, સાવિત્રી બાઈ ફૂલે જેવા અનેક વીર સેનાની કે જેમના નામ આપવામાં આ નિબંધ પણ ઓછો પડે એવા ક્રાંતિકારી કે જેમને પોતાની નાની એવી ઉમર માં પણ શહીદી વહોરી લીધી હતી. આવા અનેક ક્રાંતિકારી માંથી અમુક ક્રાંતિકારી વિશે માહિતી આપી છે.
ઉપસંહાર
એવા ક્રાંતિકારીઓ કે જેમને પોતાનું જીવન માતા ભારતમાતાને સમર્પિત કરી દીધું હતું. તેઓ લડત દરમિયાન અનેક વખત અંગ્રેજો નો માર સહન કરવો પડ્યો. અને જેલમાં પણ જુલમ સહન કરવા પડ્યા છતાં પણ તેમનું એક જ લક્ષ્ય હતું કે મારી ભારતમાતાને આઝાદીની ચુંદડી ઓઢાડવી છે અને અંતે 15 ઓગસ્ટ 1947 ના રોજ આ બધા સેનાની ની મહેનત રંગ લાવી આપડો દેશ ભારત આઝાદ થયો ગયો.
અમને આશા છે કે તમને આ સ્વાતંત્ર્ય સેનાની વિશે નિબંધ પસંદ આવ્યો હસે અને ઘણુ શીખવા પણ મળ્યું હશે તો આપશ્રી અમારા આ નિબંધ ને બીજા મિત્રો ને શેર કરો જેથી તેમને પણ માહિતી મળી શકે.