તમારો જન્મ ક્યાં થયો, તમે મહિલા છો કે પુરૂષ? આ વાતના આધારે જાણો તમારું જીવન કેટલું લાંબુ રહેશે.

બિહાર-ઝારખંડને છોડીને તમામ રાજ્યોમાં પુરૂષોની તુલનાએ મહિલાઓનું જીવન લાંબુ હોય છે. સેન્સસ કમિશનર ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા એસઆરએસ…

બોમ્બે હાઈકોર્ટ આજે રિયાની જામીન અરજી પર ચુકાદો આપી શકે છે, 29 દિવસથી જેલમાં બંધ છે.

સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યો હતો. ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. આજે (છ…

હોસ્પિટલથી વ્હાઇટ હાઉસ પરત આવ્યા ટ્રમ્પ, બહાર નીકળતાં જ માસ્ક હટાવ્યું, કહ્યું- કોરોનાથી ડરવાની જરૂર નથી.

ત્રણ દિવસ પહેલાં જ કોરોના પોઝિટિવ આવ્યા બાદ ટ્રમ્પને મેરીલેન્ડની વોલ્ટર રીડ મેડિકલ સેન્ટરમાં એડમિટ કરવામાં આવ્યા હતા સોમવારે મોડી…

બટાટાના છૂટક ભાવ વધી પ્રતિ કિલો રૂ.50 સુધી પહોંચ્યા, હજુ વધી શકે.

ચોમાસાની સિઝન પૂર્ણ થયા પછી શાકભાજીની નવી આવકોમાં વૃદ્ધિ થવાની સાથે તમામ શાકભાજીની કિંમતોમાં ઘટાડો આવી શકે છે પરંતુ બટાટાની…

50% સીટિંગ કેપેસિટીની પરવાનગી હશે, એક સીટ છોડીને બુકિંગ થશે; થિયેટરમાં કોરોના અવેરનેસ પર 1 મિનિટની ફિલ્મ બતાવવી પડશે.

કોરોનાની વચ્ચે 7 મહિના પછી ખૂલી રહેલાં મલ્ટિપ્લેક્સ માટે સરકારે મંગળવારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર(SOP) બહાર પાડી છે. 15 ઓક્ટોબરથી 50…

મુકેશ ખન્નાએ ‘ધ કપિલ શર્મા શો’ને બકવાસ તથા ઢંગધડા વગરનો ગણાવ્યો, કહ્યું- શો અશ્લીલ હરકતો તથા ડબલ મિનિંગથી ભરપૂર

‘મહાભારત’ના અન્ય કલાકારો સાથે મને પણ બોલાવવામાં આવ્યો હતો પરંતુ હું ના ગયો’ ‘ધ કપિલ શર્મા શો’ના હાલના એપિસોડમાં બી…

રાહુલ-પ્રિયંકા હાથરસ જઈ શક્યા નહીં;રાહુલ સહિત 203 લોકો સામે FIR;પોલીસ સાથે ધક્કા-મુક્કીમાં નીચે પડી ગયા,ગુસ્સામાં કહ્યું-દેશમાં ફક્ત મોદી જ ચાલીને જઈ શકે છે.

14 સપ્ટેમ્બરના રોજ હાથરસમાં એક દલિત યુવતી પર બળાત્કાર થયો હતો, 28 સપ્ટેમ્બરના રોજ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું…

શિવસેનાએ કહ્યું, ‘CBI તપાસમાં ખબર પડી કે સુશાંત એક ચારિત્ર્યહીન એક્ટર હતો, મુંબઈ પોલીસની તપાસ પર પ્રશ્નો કરનારા માફી માગો’.

શિવસેનાએ ‘સામના’નાં સંપાદકીય લેખમાં લખ્યું, બિહાર ચૂંટણીમાં પ્રચાર માટે સુશાંત કેસને મુદ્દો બનાવી દીધો શિવસેનાએ લખ્યું, સુશાંત કેસમાં મહારાષ્ટ્ર સરકાર…

બંને ટીમો માટે નિર્ણાયક મેચ; ઓસ્ટ્રેલિયા 5 વર્ષથી સીરિઝ હરાવી શક્યું નથી, ઇંગ્લેન્ડ પાસે સતત ત્રીજી શ્રેણી જીતવાની તક.

ઓસ્ટ્રેલિયાએ 2015માં ઇંગ્લેન્ડને તેના જ ઘરઆંગણે 3-2થી વનડે સીરિઝમાં હરાવ્યું હતું આ પછી ઇંગ્લેન્ડે 2018માં ઓસ્ટ્રેલિયાને સતત બે વનડે સીરિઝમાં…