20% કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે; કોરોનાને કારણે 950 કરોડ રૂપિયાનું નુકસાન, 2021 સુધીમાં 1900 કરોડનો લોસ થઈ શકે છે.
કોરોના વચ્ચે ઇંગ્લેન્ડ પોતાના ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરિઝ રમી રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ 5 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી ચુક્યું…