દેશ

સતત 10માં દિવસે 90 હજારથી ઓછા કેસ આવ્યા, હાલના દર્દીઓની સંખ્યા 9.40 લાખ થઈ,જે છેલ્લા 20 દિવસમાં સૌથી ઓછી; અત્યાર સુધી 62.23 લાખ કેસ.

મંગળવારે 80500 કેસ નોંધાયા, 86061 લોકો સાજા થયા, 1178 લોકોના મોત દેશમાં મૃતકોની સંખ્યા 97529 થઈ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 36181…

15 ઓક્ટોબરથી સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ ખુલશે; ખેલાડીઓની ટ્રેનિંગ માટે સ્વિમીંગ પુલ પણ ખોલાશે.

સ્કૂલ-કોલેજ, કોચિંગ ક્લાસ શરૂ કરવા બાબતે જે-તે રાજ્ય સરકાર નિર્ણય લઈ શકશે સ્કૂલ શરૂ થયા પછી વિદ્યાર્થીને સ્કૂલે આવવા ફરજ…

ચીન સાથે તણાવભરી સ્થિતિ વચ્ચે ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું, આ મિસાઈલ 400 કિમી સુધી પ્રહાર ક્ષમતા ધરાવે છે

સરહદ પર ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત વધારે શક્તિશાળી બનવા માટે પગલા ભરી રહ્યું છે. આ કડીના ભાગરૂપે…

આરોગ્ય, વાહન, વીમા, ટેક્સ, ગેસ સહિત આ 9 મામલે ફેરફાર થવાના છે, કયા ફેરફારથી તમને કેવી રીતે, કેટલો ફાયદો થશે એ જાણો.

બજારમાં વેચાતી ખુલ્લી મીઠાઈ માટે વિક્રેતાઓએ લેખવું પડશે કે કઈ તારીખ સુધી આ મીઠાઈનો ઉપયોગ કરી શકાશે. 1 ઓક્ટોબરથી આ…

કેન્દ્ર સરકાર હેરાન કરતી હોવાનો આરોપ લગાવ્યો; ગૃહ મંત્રાલયે કહ્યું- સંસ્થાને ભારતીય કાયદાની મર્યાદામાં રહી કામ કરવાની સ્વતંત્રતા.

ફેબ્રુઆરીમાં દિલ્હીમાં થયેલી હિંસા, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવી તે બન્ને ઘટના માનવ અધિકારોનું ઉલ્લંઘન તરીકે ટાંકી કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી…

ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડૂનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો, રુટીન ટેસ્ટમાં ખબર પડ્યા બાદ હોમ ક્વોરન્ટિન કરાયા.

દેશમાં સોમવારે 775 દર્દીઓના મોત, તેની સાથે અત્યાર સુધીમાં 96 હજાર 351 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં…

વડાપ્રધાને કહ્યું- મશીનોને સળગાવનારા લોકો ખેડૂતોનું અપમાન કરી રહ્યા છે; વિરોધ કરતા લોકોનો કાળી કમાણી કરવાનો રસ્તો બંધ થઈ ગયો.

પંજાબ યૂથ કોંગ્રેસના કાર્યકરોએ સોમવારે દિલ્હીમાં ટ્રેક્ટર સળગાવીને પ્રદર્શન કર્યું હતું. મોદી કહે છે કે ખેડૂતો ખેતીથી જોડાયેલાં સાધનોની પૂજા…

કંગના કેસની સુનાવણીમાં હાઈકોર્ટે સંજય રાઉતને ઘેર્યાં; ભાજપના નેતાએ કહ્યું- ….તો મમતાને ગળે લગાવી લઈશ; પંજાબના CM ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા.

ભાજપના રાષ્ટ્રીય સચિવ અનુપમ હાજરાનું કહેવુ છે કે જો મમતા બેનર્જી કોરોના સંક્રમણ થાય તો તેઓ તેમને ગળે લગાવી દેશે.…

અમારા કાર્યકર્તા કોરોના કરતાં પણ મોટા દુશ્મન મમતા સામે વગર માસ્કે લડાઈ લડી રહ્યા છે: ભાજપ સચિવના આ નિવેદન પછી FIR દાખલ; દેશમાં 60.73 લાખ કેસ.

દેશમાં સંક્રમણથી રવિવારે 1040 લોકોનાં મોત, અત્યારસુધીમાં 95 હજાર 574 લોકોનાં મોત થયાં છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 18…

પાંચ મહિના પછી કોરોનાના સક્રિય દર્દીઓ વધવાનો 9 દિવસનો સરેરાશ દર શૂન્યથી નીચે, આ જ ટ્રેન્ડ રહ્યો તો સક્રિય દર્દીઓ 102 દિવસમાં અડધા થશે.

WHOના કહેવા પ્રમાણે, સક્રિય દર્દીઓ વધવાનો દર સતત 14 દિવસ શૂન્યથી નીચે રહેશે તો કોરોનાનું પિક આવ્યાનું માની લેવાશે. જેટલા…