બાઇડેને કહ્યું- જો ટ્રમ્પને હજી પણ કોરોના છે તો હું ડિબેટમાં ભાગ નહિ લઉં, રાષ્ટ્રપતિએ સંક્રમણ ન હોવાનો પુરાવો આપવો પડી શકે છે.
ટ્રમ્પ અને બાઇડેનની વચ્ચે 15 ઓક્ટોબરે બીજી અને 22 ઓક્ટોબરે ત્રીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ થવાની છે ડોનાલ્ડ ટ્રમ્પ ભલે કોવિડ-19થી સંક્રમિત…