વેપાર

વૈશ્વિક બજારોમાં સતત ઘટાડાના કારણે સ્થાનિકમાં સોનું શોર્ટટર્મમાં ઘટી 50500, ચાંદી 55000 થઇ શકે.

ગત સપ્તાહ દરમિયાન સોનામાં 2200 અને ચાંદીમાં રૂ.8000 ઘટાડો, વૈશ્વિક ચાંદી 23 ડોલર પહોંચી એગ્રી કોમોડિટીમાં નવી આવકો પર બજારમાં…

ગૂગલ-ફેસબુક દેશમાંથી 35 હજાર કરોડ રૂપિયાની રેવન્યુ કમાય છે, ટેક્સ શૂન્ય ચૂકવે છે અને દેશના બિઝનેસ પર પોતાની ધાક પણ જમાવે છે : વિજય શેખર શર્મા.

પેટીએમના ફાઉન્ડર-સીઇઓ વિજય શેખર શર્મા દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ અને ફાઈનાન્શિયલ સર્વિસ એપ પેટીએમ 19 સપ્ટેમ્બરે એ સમયે ચર્ચામાં…

માર્ચથી જૂન સુધી રૂ.3055 કરોડ FDI સાથે ગુજરાત દેશમાં સાતમા ક્રમે, ગત વર્ષે આ ગાળામાં 18000 કરોડ વિદેશી રોકાણ હતું

ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસે જણાવ્યું કે, પહેલા ક્વાર્ટરના આધારે કંઇ કહી ના શકાય. માત્ર ત્રણ મહિનાના…

વિદેશી શેરોમાં ગુજરાતી સવાશેર; 5 વર્ષમાં US કંપનીઓના 75000 કરોડથી વધુ કિંમતના શેર્સ ખરીદ્યા.

વિદેશ જતાં વિદ્યાર્થીઓ પણ ખર્ચો કાઢવા માટે ખરીદે છે શેર્સ. 2થી 3 લાખ રૂપિયાનો એક શેર એવી અનેક અમેરિકન કંપનીઓમાં…

રૂપિયા 20 હજાર કરોડના ટેક્સ વિવાદમાં વોડાફોને જીત મેળવી, 2016માં સિંગાપુરની ઈન્ટરનેશનલ કોર્ટ ગઈ હતી કંપની.

રૂપિયા 20 હજાર કરોડમાં બાકી રકમ, પેનલ્ટી, ટેક્સ અને વ્યાજનો સમાવેશ થતો હતો વોડાફોન માટે આ જીત રાહતરૂપ, કારણ કે…

EDએ યસ બેન્કના સહ-સ્થાપક રાણા કપૂરનું લંડન સ્થિત ઘર જપ્ત કર્યું, 3 હજાર 532 વર્ગ ફૂટના આ ફ્લેટની કિંમત રૂપિયા 127 કરોડ છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ યસ બેન્કના સહ-સ્થાપક રાણા કપૂરના લંડન સ્થિત ફ્લેટને જપ્ત કરી લીધો છે. તપાસ એજન્સીએ મની લોન્ડ્રિંગ કેસમાં…

ગ્રે માર્કેટમાં સબ્જેક્ટ ટુ પ્રિમિયમ સોદાનુ પ્રમાણ વધ્યુ, કેમ્સ અને કેમકોનમાં, 300 સુધીનુ બિનસત્તાવાર પ્રિમિયમ.

પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓનો પ્રવાહ શરૂ થઈ ચૂક્યો છે. ગ્રે માર્કેટમાં પણ સબ્જેક્ટ ટુ પ્રિમિયમની ધૂમ મચી છે. પ્રાઈમરી માર્કેટમાં પ્રવેશી…

સેન્સેક્સ 434 અંક વધ્યો, નિફ્ટીએ 10900ની સપાટી વટાવી; TCS, HCL ટેકના શેર વધ્યા.

TCS, HCL ટેક, ઈન્ડસઈન્ડ બેન્ક, M&M, ભારતી એરટેલના શેર વધ્યા ટાઈટન કંપની, કોટક મહિન્દ્રાના શેર ઘટ્યા ભારતીય શેરબજારોમાં આજે સપ્તાહના…