શેખર કપૂરની પ્રસિદ્ધ ફિલ્મોમાં માસૂમ, મિસ્ટર ઈન્ડિયા, બેન્ડેટ ક્વિન, એલિઝાબેથ વગેરેનો સમાવેશ થાય છે.

ફિલ્મ ડાયરેક્ટર શેખર કપૂરને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સોસાયટીના અધ્યક્ષ અને એફટીઆઈઆઈ ગર્વનિંગ કાઉન્સિલના ચેરમેન બનાવાયા છે. શેખર કપૂરની પ્રસિદ્ધ ફિલ્મોમાં માસૂમ, મિસ્ટર ઈન્ડિયા, બેન્ડેટ ક્વિન, એલિઝાબેથ વગેરેનો સમાવેશ થાય છે. એલિઝાબેથ ઓસ્કાર માટે પણ નોમિનેટ થઈ હતી. શેખર કપૂર સોશિયલ મીડિયામાં પણ ઘણા સક્રિય રહે છે.

Source by [author_name]