આ તસવીર ચીનની છે. જ્યાં 5જી ટેક્નોલોજી પર આધારિત અલ્ટ્રા રિમોટ સર્જરી કરાઈ હતી.

પૂર્વ ચીનના શેનડોંગ પ્રાંતમાં તાજેતરમાં 5જી ટેક્નોલોજી પર આધારિત અલ્ટ્રા રિમોટ સર્જરી કરાઈ હતી. સર્જન જ્યાં પૂર્વમાં બેઠો હતો ત્યારે દર્દી દક્ષિણ પશ્ચિમ ચીનના અંશુનમાં હતો. સર્જરી કિંગડાઓ યુનિવર્સિટી સાથે સંકળાયેલી હોસ્પિટલના વાઈસ પ્રેસિડેન્ટ નિયૂ હાઈતાઓની દેખરેખ હેઠળ કરાઈ હતી.

Source by [author_name]